ભારતનું નામ
ભારત દેશનું નામ ભારતમાં જન્મેલા તેજસ્વિ રાજા ભરત પરથી પડ્યું છે.
ભારત દેશ પરાક્રમ, જ્ઞાન અને ત્યાગ ના આદર્શો ધરાવતો દેશ છે.
ભારતનો ઇતિહાસ
પૌરાણીક ઇતિહાસ
ભારત એક મોટો અને જગ પ્રસિદ્ધ ઐતિહાસિક અને પુરાનિક દેશ છે. જગત ના ઉત્પત્તિ કર્તા બ્રહ્માજી તથા શિવજી અને વિષ્ણુજી એ ત્રણ ત્રિદેવ એવા સંયુક્ત નામ થી પ્રખયાત છે .આ ભારતની મહતા બતાવે છે.
પ્રાચીન ઇતિહાસ
વિદેશી આક્રમણનો ઇતિહાસ
ગુલામીનો ઇતિહાસ
ભારત લગભગ ૨૦૦ (૧૭૫૭ – ૧૯૪૭) વર્ષ સુધી અન્ગ્રેઝ્ સરકારનો ગુલામ રહ્યુ હતુ.